એક કારનું વજન $1800\,kg$ છે. તેના આગળના અને પાછળના એક્સલ વચ્ચેનું અંતર $1.8\,m$ છે. તેનું ગુરુત્વકેન્દ્ર આગળના એક્સલથી $1.05\,m$ પાછળ છે. સપાટ જમીન દ્વારા દરેક આગળના પૈડા પર લાગતું બળ ........ $N$ છે.

  • A
    $3750$
  • B
    $7350$
  • C
    $5145$
  • D
    $10290$

Explore More

Similar Questions

બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $400 ~K$ તાપમાને આદર્શ એકપરમાણ્વિક વાયુના સમાન મોલ રહેલા છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં વધારો $42 ~K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં વધારો કેટલો થશે ($~K$ માં)? $(\gamma = 5/3)$

જો વક્રો $y^2=6x$ અને $9x^2+by^2=16$ એકબીજાને કાટખૂણે છેદે,તો $b$ ની કિંમત શોધો.

કઈ બે અલગ-અલગ સૂક્ષ્મજીવીય પ્રક્રિયાઓ સ્થિર નાઈટ્રોજનને ડાયનાઈટ્રોજન વાયુ $(N_2)$ તરીકે વાતાવરણમાં મુક્ત કરવા માટે જવાબદાર છે?

એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.

$r$ ત્રિજ્યા ધરાવતા આડછેદના વાયરમાંથી જ્યારે $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે, ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન $v$ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. જો બીજા વાયરની ત્રિજ્યા અડધી હોય અને તે જ દ્રવ્યનો બનેલો હોય, તો $2v$ ડ્રિફ્ટ વેગ માટે તેમાં વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo